નવસારી જિલ્લાના ઉંડાચ ગામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર નજીક પીપળા પાસેથી શિવલિંગની ચોરી થતાં ચકચાર મચી છે.